Select Page

મોઢાંના કેન્સર (ઓરલ કેન્સર) ભારતમાં સૌથી વધારે જાેવા મળે છે. તેમાં પણ  અમદાવાદમાં  તે  સૌથી  વધારે  છે. દર  વર્ષે  ૨૫  નવા  કેસ  દર    લાખ વસ્તીએ  નિદાન  થાય  છે.  આશ્વયની  વાત    છે  કે  ૮૦  ટકા  કેસ  ત્રીજા અથવા  ચોથા  તબક્કામાં  નિદાન  થાય  છે. કેન્સરનું  જેટલું  વહેલુ  નિદાન થાય અને સમયસર સારવાર થાય તેટલું જ સારૂ પરિણામ મળે છે.

અહીંયા  જીભના  કે ન્સરનો   કેસ  બતાવવામાં આવ્યો છે .જેમા માઈક્રોવાસ્ક્યુલર  સર્જરીની  પધ્ધતિથી  જીભ ફરીથી  બનાવવામાં  આવી છે.

જેના  કારણે  દર્દીને  બોલવામાં  અને  ખાવામાં  તકલીફ  રહેતી  નથી. માઈક્રોવાસ્કયુલર  સર્જરીથી  જડબાનો  ભાગ  કાઢયા  પછી  ફરીથી  હાડકું મુકી શકાય છે.

સીમ્સ  હોસ્પિટલમાં  આવી  જટીલ  સર્જરી  માટે  બધી    વ્યવસ્થા  છે  અને જરૂરી સાધનો પણ ઉત્તમ છે.